Sambharna Ni Safar - Gujarati eBook

Sudha Murty2013
Sign up to use
જો તમને ભારતના રાષ્ટ્રપતિ સાથે ટ્રેન-સફર કરવા મળે તો ? અચાનક જ મહાન ઉદ્યોગપતિ જે.આર.ડી. તાતા સાથે આપની મુલાકાત થઈ જાય તો ? શું તમે જાણો છો કે ભારતની પ્રતિષ્ઠિત સોફ્ટવેર કંપની ઈન્ફોસિસના પાયામાં એક સ્ત્રીની નાનીશી બચત છે ? આવી અનેક મનભાવન સત્યઘટનાઓ પર આધારિત આ પુસ્તકમાંથી તમને આ તથા આવા અનેક જીવનોપયોગી જવાબો મળશે. જાણીતા લેખિકા, સમાજસેવક તથા શિક્ષક શ્રીમતી સુધા મૂર્તિની કલમે લખાયેલ આ પુસ્તક ગુજરાતીમાં આપની સમક્ષ રજૂ કરે છે સોનલ મોદી. ગુજરાતનાં હવે ઘેરઘેર જાણીતા અને માનીતા થયેલાં સોનલ મોદીએ શ્રાીમતી સુધા મૂર્તિનાં ગુજરાતીમાં ઉતારેલ 'મનની વાત', 'સંભારણાંની સફર', 'તમે જ તમારું અજવાળું' અને 'બોરસલ્લીની પાનખર' પુસ્તકોએ વેચાણનાં નવાં વિક્રમો બનાવ્યા છે.

Reviews

No reviews yet.
Be the first to write one.

Highlights

No highlights yet.
Be the first to share one.