Borsalli Ni Pankhar - Gujarati eBook

Borsalli Ni Pankhar - Gujarati eBook

Sudha Murty2013
સંધ્યા અને સુનીલની મેઇડ ફોર ઇચ અધર જોડીના બાળપણ તથા મુગ્ધાવસ્થાની પ્રેમભરી કહાણીનું સાક્ષી ઘરની પાછળનું બોરસલ્લીનું વૃક્ષ છે. આ યુગલના જીવનમાં, સંબંધોમાં પોતપોતાની મહેચ્છાઓને કારણે આવતી પાનખરનું પણ તે મૂક સાક્ષી બને છે. પતિના અસ્તિત્વમાં ઓગળી જવાની લક્ષ્મણરેખા ક્યાં દોરવી તે સ્ત્રીએ જ નક્કી કરવાનું છે.
Sign up to use